રામજી મંદિરમાં ૧૫ ફેબ્રુવારી, રવિવારે મહાશિવરાત્રીનો ઉત્સવ ઉજવાયો.
મંદિરની બહાર ડેકોરેશન કમિટી દ્વારા ૫ ફૂટનું બરફનું શિવલિંગ બનાવવામાં આવ્યું, અને હજારો હરિભક્તોએ તેના દર્શન માટે આવ્યા.

આખા દિવસ દરમિયાન લગભગ હજાર હરિભક્તોએ શિવલિંગના અભિષેકનો લાભ લીધો. સવારે પાંચ વાગ્યાથી રાત્રે નવ વાગ્યે સુધી અભિષેક માટે સતત લાઈન ચાલુ રહી.
લગભગ ૧૨૦ ફેમિલીએ મહાપૂજાનો લાભ લીધો.


આ ઇવેન્ટના ધનગણ્ય સ્પોન્સરોને હાર્દિક ધન્યવાદ!

